વ્યારાની અનાથ દિકરી ભૂમિકા ગામીત સારા માર્કસ સાથે પાસ થઈ, હવે ડોક્ટર બનવાનું સ્વપ્ન સાકાર કરશે.

 


ગામીત ભૂમિકાબેન સંજયભાઈ 

આ બાળકીના મમ્મી - પપ્પા બંને નથી, ખૂબ ઓછી સુવિધા વચ્ચે એની બંને બહેનો મંજૂરી કામ કરીને ભણાવે છે, એકલવ્ય સ્કુલ ઉકાઇ ખાતે ધોરણ 11/12 માં અભ્યાસ કરી આજે ખૂબ જ સરસ પરિણામ મેળવીને ખૂબ સારા માર્કસ ૬૫૦ માંથી ૫૩૭ માર્કસ મેળવી પાસ થઇ છે, દિકરીને ખૂબ ખૂબ અભિનંદન..! સ્પર્શ નોલેજ એકેડેમી વ્યારા દ્રારા શરૂ કરેલા NEET ના વર્ગો પણ લાભ લીધો છે.! વંદન છે ટીમ સ્પર્શને આવા જરૂરિયાતમંદ વિધાર્થીઓને આવી અમુલ્ય તક આપવા બદલ.! દિકરી નું  ડોક્ટર બનવાનું સ્વપ્ન પૂર્ણ થાય એવી શુભકામના.! આપની કામગીરી નું પરિણામ દેખાઇ રહ્યું છે..! સ્પર્શ નોલેજ એકેડેમી વ્યારા અને 💯 નો સાથ ગ્રુપ.

Comments

Popular posts from this blog

વિવિધ પ્રસંગે દારૂની સગવડ કરનાર કુટુંબને ૨૫,૦૦૦નો દંડ કરવા કુકણા સમાજનો ઠરાવ.

વાલોડના તીતવાના પરિવારનો ધરતીમાતાને નવપલ્લવિત કરવાનો અનોખો પ્રયાસ : ધબકાર ન્યૂઝ

Chikhli, surakhai: ચીખલીના સુરખાઈ ધોડિયા સમાજ ભવન ખાતે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યના ઉપક્રમે વિવિધ વિભાગના કર્મચારીઓનું સંમેલન યોજાયું.